Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

નાણામંત્રી સાથે કામકાજ સંબંધી સારા સંબંધ ન હતા : નોકરી છોડવા પર પૂર્વ નાણા સચિવ એસ.સી. ગર્ગ ની પ્રતિક્રિયા

સરકારી નોકરીથી રાજીનામાનું કારણ બતાવતા પૂર્વ નાણા સચિવ એસ.સી. ગર્ગએ કહ્યું કે ખરા અર્થમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે એમના કામકાજ સંબંધી સંબંધ સારા ન હતા. ગર્ગએ કહ્યું સીતારમણને મારાથી થોડો પૂર્વગ્રહ હતો અને મારી ટ્રાન્‍સફર ઇચ્‍છતી હતી. વિદ્યુત મંત્રાલયમાં મોકલવામાં આવેલ ગર્ગએ ર૪ જુલાઇ ર૦૧૯ના સ્‍વૈચ્‍છિક સેવા નિવૃત્તિ લીધી હતી.

(12:00 am IST)