Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ઝારખંડમાં ઉભેલા ટ્રક સાથે કાર અથડાવાથી ર બાળકો અને ૧ મહિલા સહિત પ લોકોના મોત : હાહાકાર મચી ગયો

ધનબાદ (ઝારખંડ) થી લગભગ ૩૦ કિલોમીટર દૂર ગોવિંદપુર-સાહેબ ગંજ માર્ગ પર ઉભેલ ટ્રક સાથે કાર અથડાવાથી એમાં સાવર બે બાળકો અને ૧ મહિલા સહિત પ લોકોના મોત થયા પોલીસ એ કહ્યું મૃતકોની ઓળખ નથી થઇ શકી ઈસ્‍ટ ટુંડી પોલીસ થાણા પ્રભારી કમલનાથ મુંડાએ બતાવ્‍યું કે કાર ચાલકને પીએમ સીએચમાં દાખલ કરવામાં આવ્‍યો છે.

(12:00 am IST)