Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સૌરાષ્ટ્ર અને કચ્છની પ બેઠકોની આજે પેટા ચૂંટણી : કયાં કેટલું મતદાન

રાજકોટ : સૌરાષ્ટ્ર - કચ્છની પાંચ બેઠકો ઉપર મતદાનની ટકાવારી નીચે મુજબ છે.

 અબડાસા    ૪૬.૯૪ ટકા

 ધારી          ૩૩.૦૭ ટકા

ગઢડા          ૩૮.૦૬ ટકા

લીંબડી        ૪૪.૭૨ ટકા

મોરબી       ૪૧.૬૩ ટકા

(3:31 pm IST)