Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

પશ્ચિમ બંગાળમાં ૩૦ નવેમ્‍બર સુધી વધ્‍યુ લોકડાઉન, પ૦ ટકા ક્ષમતા સાથે ખુલશે સિનેમા હોલ

નવી દિલ્‍હી : પશ્ચિમ બંગાળ સરકારએ કોરોના વાયરસના મામલાઓને ધ્‍યાનમાં રાખતા રાજય વ્‍યાપી લોકડાઉન ૩૦ નવેમ્‍બર સુધી વધાર્યુ છે. રાજય સરકારએ કહ્યું છે કે સામાજીક / રાજનીતિક/ શૈક્ષણિક સાંસ્‍કૃતિક કાર્યક્રમ કંટેન્‍ટમેન્‍ટ ઝોન બહાર હશે અને એમના માટે અધિકારીઓથી અનુમતિ લેવી પડશે જયારે સિનેમા હોલ/ થિએટર પ૦ ટકા બેસવાની ક્ષમતા સાથે ખુલશે જયારે ટ્રેનિંગ ચલાવવા સ્‍વિમિંગ પુલ બંધ રહેશે.

(10:29 pm IST)