Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ફેંટેસી સ્‍પોર્ટસ એપ્‍સને પ્રોમોટ કરવાને લઇ કોહલી અને ગાંગુલીને કાનૂની નોટીસ જારી

નવી દિલ્‍હી : મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચએ ફેન્‍ટેસી સ્‍પોટર્સ એપ્‍સને પ્રોમોટ કરવાને લઇ ભારતીય કેપ્‍ટન વિરાટ કોહલી અને બીસીસીઆઇ અધ્‍યક્ષ સૌરવ ગાંગુલીને નોટીસ જારી કરી છે. બેંચએ આવી એપ્‍સની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્‍યો કે આ ના માલિક લોકોથી આ એપ્‍સ ડાઉનલોડ કરવા માટે મશહૂર હસ્‍તીઓનો ઉપયોગ કરી રહ્યા છે.

(10:30 pm IST)