Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અમેરિકામાં મતદાનવાળા દિવસે ટ્રમ્‍પ એ રેલિયોમાં ડાંસ કરતા હોય તેવો પોતાનો વીડિયો કર્યો શેયર- કહ્યું મારા બધા સમર્થકોને હૃદયપૂર્વકના અભિનંદન, આપની આશાઓ મારી આશાઓ, આપના સપના મારા સપના આપના ભવિષ્‍ય માટે લડી રહ્યો છું

વોશિંગ્‍ટન : અમેરિકામાં મતદાનવાળા દિવસે રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ રેલિયો દરમ્‍યાન ડાંસ કરતા હોય તેવો પોતાનો વીડિયો શેયર કરી એના કેપ્‍શનમાં લખ્‍યુ છે. વોટ! વોટ! વોટ! આ પહેલા એમણે ટવિટ કર્યુ હતું. મારા બધા સમર્થકોને હૃદયના ઉંડાણપુર્વકના અભિનંદન આપની આશાઓ મારી આશા, આપના સપના મારા સપના આપના ભવિષ્‍ય માટે લડી રહ્યો છું.

(10:31 pm IST)