Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ઓસ્‍ટ્રિયાની રાજધાની વિયનામા ગોળીબારીની ઘટનાઓની ફ્રાંસ અને યુએને એ કરી નિંદા, મૈક્રો બોલ્‍યા અમે હાર નહી માનીએ

વિયનામા : ઓસ્‍ટ્રયાની રાજધાની વિયનામામાં ગોળીબારીની ઘટનાઓની નિંદા કરતા ફ્રાંસીસી રાષ્‍ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોએ કહ્યું છે ફ્રાંસ પછી અમારા નજીકના દેશ ઓસ્‍ટ્રયા પર હુમલો થયો છે આ અમારૂ યુરોપ છે અમે હાર નહીં માનીએ સંયુકત રાષ્‍ટ્ર મહાસચિવ મેંટોનિયો ગુટેરેશએ કહ્યું હું આ હુમલાની કડક નિંદા કરૂ છું.

(11:30 pm IST)