Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ઉતરપ્રદેશમાં મહિલાને મારવાની કોશિષ કરવાના આક્ષેપ સાથે સ.પા.ના જિલ્લા અધ્‍યક્ષ નદીમ અહમદની ધરપકડ

નવી દિલ્‍હી : ફરીદાબાદ (ઉત્તરપ્રદેશ) ના એસ.પી. અનિલ મિશ્રાના આદેશથી જાહેરમાં હથીાયર દેખાડવા બદલ તેમજ એક મહિલાને જાનથી માની નાખવાની ધમકી આપવા બદલ સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્‍યક્ષ નદીમ અહમદ ફારૂકી ઉપર ગુનહો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.

દરમિયાન ભોગ બનનાર મહિલાએ જણાવેલ છે કે નદીમ પોતાનું ઘર તોડી પાડવા ઇચ્‍છતો હતો. તેમના સાથીદારોએ ગોળી પણ ચલાવી હતી પરંતુ તે નિશાન ચુકી ગયેલ તેમજ પોતાના કપડા ફાડવાનો આરોપ પણ મહિલાએ લગાવ્‍યો છે.

(11:33 pm IST)