Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

અંતે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવેકસીન રસીને માન્યતા આપી દીધી : ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

નવી દિલ્હી : ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ ભારે વિલંબ પછી અંતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ભારતીય કંપની ભારત-બાયોટેકની કોરોના વિરોધી કોવેકસીન રસી ને મંજૂરી આપી દીધી છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે

(5:48 pm IST)