Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કેન્દ્ર સરકારના પગલે એક પછી એક રાજ્યો પણ પેટ્રોલ - ડીઝલ પર વેટ માં ઘટાડો કરવા લાગ્યા : હવે મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે અને ગુજરાત સરકારે પણ જાહેરાત કરી છે કે મણિપુર સરકાર અને ગુજરાત સરકાર પણ પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ તાત્કાલિક અસરથી 7 રૂપિયા ઘટાડશે : આ સાથે અત્યાર સુધીમાં 6 રાજ્યોએ પેટ્રોલ - ડીઝલ પર વેટ માં ઘટાડો કર્યો છે.

(12:21 am IST)