Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

બંગાળના અખાતમાં સર્જાયેલ હવાનું હળવું દબાણ વધુ તીવ્ર બની ડીપ ડિપ્રેશનમાં ફેરવાયુ

આવતીકાલે સવારે વાવાઝોડુ આંધ્ર - ઓડીશાના કિનારેથી ત્રાટકશે

દક્ષિણ પૂર્વ બંગાળના અખાતમાં સર્જાયેલ ડિપ્રેશન હવે ડીપ ડિપ્રેશનમાં આજે વ્હેલી સવારે ફેરવાયુ છે અને સાંજ સુધીમાં વધુ તીવ્ર બની વાવાઝોડામાં પરિવર્તિત થશે. જે આવતીકાલે સવાર સુધીમાં દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ અને ઓડીશાના દરિયા કિનારેથી પસાર થઈ જશે. તેમ ભારતીય હવામાન ખાતાએ

આજે સવારે ૮ વાગ્યે જાહેર કર્યુ છે.

(2:50 pm IST)