Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ડો. અલ્કા મિત્તલ બન્યા ઓએનજીસી"ના પ્રથમ મહિલા ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર

ઓએનજીસીના ડાયરેક્ટર (એચઆર) ડૉ. અલકા મિત્તલ અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક, એમબીએ (એચરાએમ) અને વાણિજ્ય અને બિઝનેસ સ્ટડીઝમાં ડોક્ટરેટ છે, તેણી ૧૯૮૫માં સ્નાતક તાલીમાર્થી તરીકે ઓએનજીસીમાં જોડાયા હતા અને ત્રણ દાયકાથી વધુનો અત્યંત સમૃદ્ધ અનુભવ ધરાવે છે.

(12:00 am IST)