Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

સમગ્ર કર્ણાટકમાં શુક્રવાર રાત્રે ૧૦ થી સોમવાર સવારે પાંચ સુધી કફર્યુનું એલાન

કર્ણાટકના કેબિનેટ મંત્રી આર. અશોકાએ  પત્રકારો સાથેની વાતચીતમાં જાહેર કર્યું છે કે સમગ્ર કર્ણાટકમાં વધતા જતા કોરોના કેસોને નજર સમક્ષ રાખી શુક્રવાર રાત્રે ૧૦ થી સોમવાર સવારે ૫ સુધી સમગ્ર રાજ્યમાં કફર્યુ લાદી દેવામાં આવશે.

(12:42 am IST)