Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

કોરોનાની રફતાર ધીમી પડી : તામિલનાડુમાં ૨૪ કલાકમાં ૨૪૪૦૫ નવા કેસ નોંધાયા : કેરળ ૧૮૮૫૩ કેસ

કર્ણાટક ૧૮૩૨૪ કેસ, મહારાષ્ટ્ર ૧૫૨૨૯ કેસ, ચેન્નાઈ ૨૦૬૨ કેસ, ગુજરાત ૧૨૦૭ કેસ, દીવ ૧૧૮૭ કેસ, ઝારખંડ ૧૦૧૫ કેસ, હિમાચલ પ્રદેશ ૯૯૫, મુંબઈ ૯૬૧ દિલ્હીમાં કોરોના ભાગ્યો ૪૮૯ કેસ, ચંદીગઢ ૧૧૧ કેસ, રાજકોટ ૫૭, ગુડગાવ ૩૯ કેસ

તમિલનાડુ  :    ૨૪,૪૦૫

કેરળ        :    ૧૮,૮૫૩

કર્ણાટક      :    ૧૮,૩૨૪

મહારાષ્ટ્ર    :    ૧૫,૨૨૯

આંધ્રપ્રદેશ  :    ૧૧,૪૨૧

ઓડિશા     :    ૮,૮૩૯

પશ્ચિમ બંગાળ   :        ૮,૮૧૧

આસામ     :    ૪,૩૦૯

છત્તીસગૅં    :    ૩,૮૫૪

બેંગ્લોર      :    ૩,૫૩૩

તેલંગાણા   :    ૨,૨૬૧

પંજાબ      :    ૨,૧૪૬

ચેન્નાઈ      :    ૨,૦૬૨

પુણે         :    ૧,૮૧૯

જમ્મુ કાશ્મીર    :        ૧,૮૦૧

રાજસ્થાન   :    ૧,૨૫૮

ઉત્તરપ્રદેશ  :    ૧,૨૨૦

ગુજરાત     :    ૧,૨૦૭

દીવ         :    ૧,૧૮૭

બિહાર       :    ૧,૧૦૬

ઝારખંડ     :    ૧,૦૧૫

હિમાચલ પ્રદેશ  :        ૯૯૫

હરિયાણા    :    ૯૮૦

કોલકાતા    :    ૯૭૮

મુંબઇ       :    ૯૬૧

મધ્યપ્રદેશ  :    ૮૪૬

પુડ્ડુચેરી      :    ૮૧૫

મણિપુર     :    ૬૨૧

ઉત્તરાખંડ    :    ૫૮૯

ગોવા       :    ૫૭૨

મેઘાલય    :    ૫૫૨

દિલ્હી       :    ૪૮૭

જયપુર      :    ૩૪૦

ઇન્દોર      :    ૨૮૭

હૈદરાબાદ   :    ૨૭૯

અમદાવાદ  :    ૧૯૧

ભોપાલ     :    ૧૮૩

વડોદરા     :    ૧૩૨

ચંદીગઢ     :    ૧૧૧

સુરત       :    ૮૦

લખનૌ      :    ૭૫

રાજકોટ     :    ૫૭

ગુડગાંવ     :    ૩૯

(ન્યુઝ ફર્સ્ટ)

ભારતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી

૨૪ કલાકમાં ૧.૩૨ લાખ નવા કેસ : ૨૭૧૩ લોકોના મોત

રેકોર્ડબ્રેક ૨.૮૫ લાખ દર્દીઓ સાજા થયા

બ્રાઝીલમાં કોરોનાનો પંજો યથાવત : નવા ૮૩૩૯૧ કેસ

અમેરીકામાં પણ કોરોનાની ઉંચી કૂદ યથાવત નવા ૧૭૪૩૮ કેસ : પોઝીટીવીટી રેટ ૨.૧% થયો : હોસ્પિટલમાં ૨૧,૮૦૧, આઈસીયુમાં ૫૯૦૭, નવા મૃત્યુ ૬૦૫ થયા : રશિયા - ૮૯૩૩ કેસ, ફ્રાન્સ - ૮૧૬૧ કેસ : કેનેડા ૨૧૬૭ કેસ, યુએઈ ૧૯૮૯ નવા કેસસ : સાઉદી અરેબીયા ૧૨૬૧ કેસ : ચીન ૨૪ નવા કેસ : ઓસ્ટ્રેલિયા ૭ કેસ : હોંગકોંગ ૧ નવો કેસ

ભારત         :    ૧,૩૨,૩૬૪ નવા કેસ

બ્રાઝિલ        :    ૮૩,૩૯૧ નવા કેસ

યુએસએ      :    ૧૭,૪૩૮ નવા કેસ

રશિયા        :    ૮,૯૩૩ નવા કેસ

ફ્રાંસ           :    ૮,૧૬૧ નવા કેસ

ઇંગ્લેંડ         :    ૫,૨૭૪ નવા કેસ

જર્મની        :    ૩,૬૮૬ નવા કેસ

શ્રીલંકા        :    ૩,૨૯૭ નવા કેસ

જાપાન        :    ૩,૦૩૬ નવા કેસ

કેનેડા         :    ૨,૧૬૭ નવા કેસ

યુએઈ         :    ૧,૯૮૯ નવા કેસ

ઇટાલી        :    ૧,૯૬૮ નવા કેસ

બેલ્જિયમ     :    ૧,૮૫૯ નવા કેસ

સાઉદી અરેબિયા   :     ૧,૨૬૧ નવો કેસ

દક્ષિણ કોરિયા :    ૬૮૧ નવા કેસ

ચીન          :    ૨૪ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :    ૭ નવા કેસ

હોંગકોંગ      :    ૧ નવો કેસ

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૧ લાખ ૩૨ હજારથી વધુ નવા કેસ અને ૨૭૧૩ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૧,૩૨,૩૬૪ કેસો

નવા મૃત્યુ     :    ૨,૭૧૩

સાજા થયા     :    ૨,૦૭,૦૭૧

કુલ કોરોના કેસો    :     ૨,૮૫,૭૪,૩૫૦

એકટીવ કેસો   :    ૧૬,૩૫,૯૯૩

કુલ સાજા થયા     :     ૨,૬૫,૯૭,૬૫૫

કુલ મૃત્યુ       :    ૩,૪૦,૭૦૨

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૨૦,૭૫,૫૨૮

કુલ ટેસ્ટ       :    ૩૫,૭૪,૩૩,૮૪૬

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૨૨,૪૧,૦૯,૪૪૮

૨૪ કલાકમાં   :    ૨૮,૭૫,૨૮૬

પેલો ડોઝ      :    ૨૬,૩૭,૫૦૧

બીજો ડોઝ     :    ૨,૩૭,૭૮૫

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૧૭,૪૩૮

પોઝીટીવીટી રેટ    :     ૨.૧%

હોસ્પિટલમાં    :    ૨૧,૮૦૧

આઈસીયુમાં   :    ૫,૯૦૭

નવા મૃત્યુ     :    ૬૦૫

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :    ૫૦.૮૭%

બીજો ડોઝ     :    ૪૧.૧૧%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૪૧,૭૪,૧૯૯ કેસો

ભારત       :     ૨,૮૫,૭૪,૩૫૦ કેસો

બ્રાઝીલ     :     ૧,૬૮,૦૩,૪૭૨ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(3:29 pm IST)