Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ઉત્તર ભારતીય રાજ્યોના આકાશમાં રહસ્યમય પ્રકાશપૂંજ જોવા મળ્યો

ઉત્તર ભારતીય રાજ્યોમાં આકાશમાં રહસ્યમય લાઇટ જોવા મળી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.  સંરક્ષણ સ્ત્રોતોએ પુષ્ટિ કરેલ છે કે તે એક ઉપગ્રહ-સેટેલાઇટ હતો, અગાઉના મીડિયા અહેવાલોમાં કહેવાયું છે કે તે એલોન મસ્કની આગેવાની હેઠળનો 'સ્ટારલિંક' ઉપગ્રહ છે.

(12:00 am IST)