Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું ખાનગી ટ્વિટર ફરીથી 'વેરિફાઇ' કરી દેવાયું

નવી દિલ્હી : માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે આજે દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના પર્સનલ એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવતા સોશિયલ મીડિયા પર આક્રોશ જોવા મળ્યો હતો. તો વિવાદ વકરતા ટ્વિટરે ફરીથી ઉપરાષ્ટ્રપતિના એકાઉન્ટને રિસ્ટોર કરી દીધું છે, જયારે આરએસએસના કેટલાંક નેતાઓના એકાઉન્ટને અનવેરિફાઇડ કરી દીધા છે

(12:20 pm IST)