Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

જમ્મુ એરપોર્ટ ઉપર મહેબુબા મુફતીનું કાળા વાવટા અને ગો બેકના સૂત્રો સાથે શિવસેના - બજરંગદળે સ્વાગત કર્યુ

જમ્મુ : જમ્મુમાં દરબાર ભરાવવાના બે દિવસ પહેલા જ માહોલ ગરમ થઈ ગયો છે : ગુપકાર ઘોષણાનું સમર્થન કરતા રાજકીય પક્ષોના નેતાઓ જમ્મુમાં એકત્ર થવા લાગ્યા છે : ૭મીની આ બેઠકમાં ભાગ લેવા મહેબુબા મુફતી આજે જમ્મુ પહોંચતા એરપોર્ટ ઉપર બજરંગદળ અને શિવસેનાના અનેક કાર્યકરો કાળા ઝંડા લઈને પહોંચી ગયા હતા : મહેબુબા ગો બેક અને કાળા ઝંડાઓ સાથે નારા લગાવી મહેબુબાનુ સ્વાગત કરવામાં આવેર્લી

(5:52 pm IST)