Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

હવે ઝારખંડમાં પણ સરકારની પરવાનગી વિના સીબીઆઈ પગ મૂકી શકશે નહીં

ઝારખંડ દેશનું આઠમું રાજ્ય બન્યું છે જ્યાં સીબીઆઈને મંજૂરી વિના પગ મૂકવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ઝારખંડ સરકારે  એક આદેશ બહાર પાડી સીબીઆઈને પૂર્વ મંજૂરી વિના તેમના રાજ્યમાં કોઈ પણ તપાસ માટે પ્રવેશ નહીં કરવા આદેશ આપ્યો છે અને અત્યાર સુધી આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી છે.

(8:37 pm IST)