Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

અર્નબની ધરપકડથી ખુશ છું : ર૦૧૮માં સુસાઇડ કરવાવાળા ઇંટીરિયર ડિઝાઇનરની પુત્રી

વર્ષ-ર૦૧૮માં આત્મહત્યા કરવાવાળા ઇંટીરિયર ડિઝાઇજર અન્વયે નાઇક ની પુત્રી  અદન્યાએ કહ્યું છે કે તે અર્નબ ગોસ્વામીની ધરપકડથી ખુશ છે એમણે કહ્યું કે રિપબ્લીક ટીવી દ્વારા બાકીનું ચુકવણું ન થવા પર અમેના પિતા-દાદી આત્મહત્યા માટે મજબુર થયા અદન્યાએ કહ્યું અમે ઇચ્છીએ છીએ લોકો સમજે કે અર્નબ જેવા લોકો આવી ચીનોથી કેવી રીતે બચી નીકળે છે.

(11:41 pm IST)