Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ભારતમાં ૧૩ જાન્યુઆરીએ પ્રથમ કોરોના વેક્સિન આપવામાં આવશે ?

નવી દિલ્હી: નોર્થ બ્લોકના વર્તુળોને ટાંકીને ન્યુઝ ફર્સ્ટ જણાવે છે કે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ ૧૩ જાન્યુઆરીએ આપવામાં આવે તેવી શક્યતા છે

(12:00 am IST)