Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

વિશ્વભરમાં ઓમીક્રોનની ૩ ગણી રોકેટ ગતિ

અમેરીકામાં સૌથી વધુ ૭.૧૬ લાખ (ઝીરો બેકલોગ) કેસો : મૃત્યુ પણ ત્રણ ગણી સ્પીડમાં ૨૦૦૧ થયા : ફ્રાન્સ - યુકે - ઈટલી - સ્પેનમાં કોરોના તાંડવ મચાવે છે : ભારતમાં દેશમાં કોરોનાએ ૬ ગણી સ્પીડ પકડી આંકડો ૧ લાખ આસપાસ પહોંચવા આવ્યો : નવા ૯૦૯૨૮ કેસ નોંધાયા

અમેરીકામાં હોસ્પિટલોમાં ૭૭.૯% બેડો ભરાયેલા છે : ICU માં ૮૦.૩% જગ્યા ભરાયેલ છે :  કોવિડ દર્દીઓ ૨૬.૬% છે : ફ્રાન્સમાં ૩,૩૨,૨૫૨ કેસો : યુકેમાં ૧.૯૪,૭૪૭ કેસો : ઈટાલીમાં ૧,૮૯,૧૦૭ કેસો : ઈટાલીમાં ૧,૮૯,૧૦૭ કેસો : સ્પેનમાં ૧,૩૭,૧૮૦ કેસો : આર્જેન્ટીના ૯૫,૧૫૯ કેસો : ન્યુયોર્કમાં ૭૭૮૫૯ કેસો : ઓસ્ટ્રેલિયામાં ૭૧૧૪૪ કેસો : કેનેડા ૩૯૪૪૭ કેસો : જર્મનીમાં ૬૩૧૯૧ કેસો : બેલ્જીયમમાં ૧૮૬૩૦ કેસો : સાઉદી અરેબીયામાં ૩૦૪૫ કેસો : યુએઈ ૨૭૦૮ કેસો : જાપાનમાં ૧૨૫૬ કેસો : સિંગાપોરમાં ૮૦૫ કેસો : ચીનમાં ૯૧ કેસો : હોંગકોંગમાં પણ કોરોનાનો વધતો ફૂંફાડો : ૩૮ નવા કેસો

યુએસએ       :    ૭,૧૬,૭૧૪ નવા કેસો

ફ્રાન્સ          :    ૩,૩૨,૨૫૨ નવા કેસો

યુકે            :    ૧,૯૪,૭૪૭ નવા કેસો

ઇટાલી         :    ૧,૮૯,૧૦૭ નવા કેસો

સ્પેન           :    ૧,૩૭,૧૮૦ નવા કેસો

આર્જેન્ટિના     :    ૯૫,૧૫૯ નવા કેસો

ભારત         :    ૯૦,૯૨૮ નવા કેસો

ન્યૂ યોર્ક        :    ૭૭,૮૫૯ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :    ૭૧,૧૪૪ નવા કેસો

જર્મની         :    ૬૩,૧૯૧ નવા કેસો

કેનેડા          :    ૩૯,૪૪૭ નવા કેસો

ન્યુ જર્સી       :    ૩૭,૨૮૫ નવા કેસો

બ્રાઝિલ        :    ૨૭,૨૬૭ નવા કેસો

નેધરલેન્ડ      :    ૨૪,૪૯૦ નવા કેસો

બેલ્જિયમ      :    ૧૮,૬૩૦ નવા કેસો

પોલેન્ડ        :    ૧૭,૧૯૬ નવા કેસો

રશિયા         :    ૧૫,૭૭૨ નવા કેસો

દક્ષિણ આફ્રિકા :    ૧૧,૧૦૬ નવા કેસો

એસ કોરિયા   :    ૪,૪૪૩ નવા કેસો

સાઉદી અરેબિયા   :     ૩,૦૪૫ નવા કેસો

યુએઈ         :    ૨,૭૦૮ નવા કેસો

જાપાન        :    ૧,૨૫૬ નવા કેસો

સિંગાપોર      :    ૮૦૫ નવા કેસો

ચીન           :    ૯૧ નવા કેસો

હોંગ કોંગ      :    ૩૮ નવા કેસો

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૦ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૩૨૫ નવા મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૯૦,૯૨૮ કેસો

નવા મૃત્યુ     :    ૩૨૫

સાજા થયા     :    ૧૯,૨૦૬

કુલ કોરોના કેસો    :     ૩,૫૧,૦૯,૨૮૬

એકટીવ કેસો   :    ૨,૮૫,૪૦૧

કુલ સાજા થયા     :     ૩,૪૩,૪૧,૦૦૯

કુલ મૃત્યુ       :    ૪,૮૨,૮૭૬

કોરોના ટેસ્ટ    :    ૧૪,૧૩,૦૩૦

વેકસીનેશન   :    ૯૧,૨૫,૦૯૯

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :    ૭,૧૬,૭૧૪ કેસો

                    (ઝીરો બેકલોગ)

હોસ્પિટલમાં    :    ૧,૧૯,૫૪૮

આઈસીયુમાં   :    ૨૧,૨૧૦

નવા મૃત્યુ     :    ૨,૦૦૧

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૫,૮૭,૫૧,૭૫૯ કેસો

ભારત       :     ૩,૫૧,૦૯,૨૮૬ કેસો

બ્રાઝીલ     :     ૨,૨૩,૫૧,૧૦૪  કેસો

(11:23 am IST)