Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

દેશમાં એક લાખ નજીક કોરોના કેસો પહોંચ્યાઃ હાહાકાર મચી ગયોઃ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોના બોમ્બ ફાટતા ૨૬૫૩૮ કેસ નોંધાયા છેઃ એકલા મુંબઈમાં ૧૫૦૧૪ કેસ

ન્યુઝફર્સ્ટના હેવાલ મુજબ આજે દેશમાં ૯૦ હજારની એક લાખ સુધી કોરોના દર્દીઓનો આંક પહોંચી ગયો છેઃ સત્તાવાર જાહેરાત તુર્તમાં થઈ રહી છેઃ દરમિયાન પશ્ચિમ બંગાળમાં૧૪ હજારથી વધુ, દિલ્હીમાં ૧૦૬૦૦થી વધુ, કોલકતામાં ૬૧૭૦, થાણેમાં ૫૨૨૧, તમિલનાડુમાં ૪૮૬૨, કેરળમાં ૪૮૦૧, કર્ણાટકમાં ૪૨૫૬, ગુજરાત, બેંગ્લોર અને ઝારખંડમાં ૩૩૫૦ થી ૩૬૦૫ કેસો નોંધાયા છેઃ એકલા અમદાવાદમાં ૧૬૬૦ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છેઃ ગોવામાં ૧૦૦૨ કેસ નોંધાયા છે

(11:25 am IST)