Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

નરેન્દ્રભાઇ રાષ્ટ્રપતિ કોવિંદજીને મળ્યાઃ સુરક્ષા ભંગ મામલે કરી વાતચીત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળ્યા હતા અને ગઈકાલે પંજાબમાં તેમના કાફલામાં સુરક્ષા ભંગ મામલે વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ કોવિંદજીએ આ ગંભીર ક્ષતિ અંગે ચિંતા વ્યકત કરી હતી.

(3:27 pm IST)