Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

શેરબજારમાં ગભરાટઃ બપોરે ૫૦૦ પોઈન્ટનું ગાબડુઃ નીફટી ૧૭૭૭૫

મુંબઈઃ અમેરિકી ફેડરલ રીઝર્વ વહેલી તકે વ્યાજ દર વધારશે એવી દહેશત તથા ઓમિક્રોન વેરીયન્ટની અસર આજે બજાર ઉપરઃ ઈન્ટ્રા-ડે સેન્સેકસ ૭૦૦ પોઈન્ટ તૂટયોઃ ૨.૩૦ કલાકે સેન્સેકસ ૫૦૩ પોઈન્ટ ઘટીને ૫૯૭૧૯: નીફટી ૧૪૯ પોઈન્ટ ઘટીને ૧૭૭૭૫ ઉપર છેઃ આઈટી-રિયલ્ટીના શેર્સમાં કડાકોઃ તમામ સેકટર રેડ ઝોનમાં: એરટેલ ૭૧૨, ઈન્ડસ બેંક ૯૧૯, એકસીસ ૭૩૨, એચડીએફસી ૨૬૨૦, રિલાયન્સ ૨૪૨૨, એચસીએલ ટેક ૧૨૮૩, ટેક મહિન્દ્ર ૧૬૯૮, સ્પંદના ૪૦૨, પૈસાલો ૭૦૩, વીબીએલ ૮૪૧, મેગ્મા ફીન ૨૫૧ ઉપર છે

(3:28 pm IST)