Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને શ્રીનગર-લેહ હાઇ-વેને આગામી આદેશો સુધી વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો

સતત હિમવર્ષા અને પ્રતિકૂળ હવામાનને કારણે, ઝોજિલા પાસમાંથી પસાર થતા શ્રીનગર-લેહ હાઇ-વેને આગામી આદેશો સુધી નાગરિક વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

(5:25 pm IST)