Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કોરોના પોઝિટીવ : ટ્વિટ કરી આપી જાણકારી

સંપર્કમાં આવેલ તમામને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છેઆ અંગે અશોક ગેહલોતે ખુદ ટ્વીટ કરીને માહિતી આપી છે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને લખ્યું કે આજે સાંજે મેં પોતાનો કોવીડ ટેસ્ટ કરાવાયો હતો જે પોઝિટિવ આવ્યો છે,મને હળવા લક્ષણો છે બીજી કોઈ પરેશાની નથી, મારા સંપર્કમાં આવેલા લોકો ખુદને આઇસોલેટ કરીને ખુદનો કોરોના ટેસ્ટ કરાવી લ્યે,

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા અશોક ગેહલોતના પુત્રનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો 

(6:55 pm IST)