Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

દેશમાં કાલ સુધીમાં એક લાખથી વધુ કોરોના કેસ નોંધાશે તેવી શક્યતા: એકલા મહારાષ્ટ્રમાં ૩૬૨૬૫ નવા કોરોના કેસ

ન્યૂઝફર્સ્ટના મોડીરાત્રીના અહેવાલ મુજબ દેશમાં આવતીકાલ સુધીમાં એક લાખ સાત હજારથી વધુ કોરોના કેસ નોંધાય તેવી શક્યતા છે. આજે એકલા મહારાષ્ટ્રમાં ૩૬૨૬૫ નવા કોવિડ કેસ નોંધાયા છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે કોરોના વાયરસ પ્રમાણમાં હળવો પાવરફુલ દર્શાય છે પરંતુ તેને હળવી કેટેગરીમાં નહીં મુલવતા.

આજે રાત સુધીમાં એકલા મુંબઈમાં ૨૦,૦૦૦થી વધુ કોરોના કેસ નોંધાયા છે

(10:13 pm IST)