Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ઈન્ડોનેશિયામાં વરસાદનો કહેરઃ ૭૦ના મોતઃ સેંકડો લોકો લાપતા

જકાર્તાઃ મુશળધાર વરસાદ પછી ભૂસ્ખલનથી ઈન્ડોશેયામાં ૭૦ લોકોના મોત નિપજયા હતા. પોલીસ અને સેના બચાવની કામગીરીમાં લાગી ગઈ છે. પાડોશી દેશ પૂર્વ તિમોરમાં પૂરથી ૨૧ લોકો તણાઈ ગયા હતા. અનેક લોકો લાપતા છે.

(12:57 pm IST)