Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

૧૯ એપ્રિલ સુધીમાં તમામ વયસ્ક અમેરિકનોને કોરોનાના વેક્સિન આપી દેવાશે : બાયડન

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ જો બાયડને કહ્યું છે કે ૧૯ એપ્રિલ સુધીમાં તમામ એડલ્ટ એટલે કે વયસ્ક અમેરિકનોને કોરોના વેક્સિન આપી દેવામાં આવશે. નિર્ધારિત સમય કરતા બે અઠવાડિયા વહેલાં તમામ એડલ્ટ અમેરિકનોનું રસીકરણ થઈ જશે તેમ અમેરિકી પ્રમુખે જાહેર કર્યું છે.

(7:06 pm IST)