Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સ્વિટઝરલેંડનું શહેર અપનાવશે રૂપિયા ૧૮૩૦ / પ્રતિ કલાકનું ન્યૂનતમ વેતન, દુનિયામાં કદાચ સર્વાધિક

દુનિયાના સૌથી મોંઘા શહેરોમાંનું એક જીનીવા (સ્વીટરઝરલેંડ)એ ર૩ સ્વિસ ફ્રેંક / પ્રતિ કલાક (રૂપિયા૧૮૩૦ પ્રતિ કલાક)નું ન્યૂનતમ વેતન આપવાનો ફેંસલો કર્યો છે. જે દુનિયામાં સાર્વધિક છે. માનવામાં આવી રહ્યો છે ૪૧ કલાક પ્રતિ અઠવાડિયાના આધાર પર ન્યૂનતમ ગેરંટી માસિક વેતન ૪૦૮૬ સ્વિસ ફ્રેંક (રૂ.૩.રપ લાખ) થશે. આ ન્યૂનતમ વેતનને જીનીવાના પ૮ ટકા મતદાતાઓએ અનુમતિ આપી છે.

(8:34 am IST)