Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મન હોય તો માળવે જવાય, ૭ર વર્ષિય ધારાસભ્યએ હરિયાણામાં આપી એમેએની પરીક્ષાઃકહ્યું હજુ પણ એક વિદ્યાર્થી છું

હરિયાણામાં જયનાયક જનતા પાર્ટી (જજપા)ના ધારાસભ્ય ૭ર વર્ષિય ઇશ્વરસિંહએ રાજનીતિ વિજ્ઞાનમાં એમએની પરીક્ષા ઓનલાઇન આપીછે. હરિયાણાના ગુહલાથી ધારાસભ્ય સિંહએ કહ્યું હું એક શિક્ષક, ધારાસભ્ય, સાંસદ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગનોસદસ્ય રહ્યો છું પણ આ પરીક્ષા આપવાથી મને બેહદ ખુશી થઇકારણ હું હજુ પણ એક વિદ્યાર્થી છું.

(12:00 am IST)