Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

વ્હોટ્સએપ અને ફેઈસબુક કલાકો સુધી બંધ થઇ જતા ટેલિગ્રામ ને બખ્ખા

વ્હોટ્સએપ અને ફેઈસબુક તાજેતરમાં ખોરવાઈ જવાથી "ટેલિગ્રામ"ને મોટો ફાયદો થયો છે. વ્હોટ્સએપ-ફેઈસબુક વગેરે કલાકો સુધી ખોરવાઈ ગયેલ જેના પગલે સોશિયલ મીડિયા એપ "ટેલિગ્રામ"ને સાત કરોડ નવા ગ્રાહકો મળ્યા છે.. અકીલા અખબાર અને અકિલા ન્યુઝ ટેલિગ્રામ એપ ઉપર લાંબા સમયથી ઉપલબ્ધ છે..

(10:55 am IST)