Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

શાહરૂખના પુત્ર આર્યન ખાન પર NCBએ કસ્યો સકંજો

ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આર્યન સહિતના આરોપીઓના મોબાઈલ ફોન તપાસ માટે ગાંધીનીગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલાયા : ફોરેન્સિક રિપોર્ટ્સ આવ્યા બાદ તપાસની વધારે મદદ મળવાની શક્યતા

મુંબઈ : બોલીવુડના અભિનેતા શાહરૂખના પુત્ર આર્યન ખાન પર NCBએ સકંજો કસ્યો છે ક્રુઝમાં ચાલતી  રેવ પાર્ટીમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આર્યન સહિતના આરોપીઓના મોબાઈલ ફોન તપાસ માટે ગાંધીનીગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા ચહેરા આ કેસમાં

ફોરેન્સિક રિપોર્ટ્સ આવ્યા બાદ કેસમાં તપાસની વધારે મદદ મળવાની શક્યતા છે

(12:22 pm IST)