Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જામનગર: ઓમીક્રોન દર્દીના પરિવારના 2 સભ્યો કોરોના સંક્રમિત

ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધના પત્ની અને સાળાને કોરોના પોઝિટિવ : બંને દર્દીઓને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા

જામનગર: ઓમીક્રોન દર્દીના પરિવારના 2 સભ્યો કોરોના સંક્રમિત મળ્યા છે ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધના પત્ની અને સાળાને કોરોના પોઝિટિવ આવ્યો છે હાલમાં આ બંને દર્દીઓને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે

 

(12:00 am IST)