Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ફર્ટિલાઇઝર સબસિડીમાં મોટો ઘટાડો થાય તેવા એફએઆઈ એ લગાવ્યા અનુમાન: ૨૫% ઘટાડો થવાની સંભાવનાઓ

ફર્ટિલાઇઝર્સ સંગઠનનું અનુમાન છે કે આવતાં નાણાકીય વર્ષમાં આશરે ૨૫% ઘટાડો થવાની સંભાવના: સૌથી મોટું કારણ હોઇ શકે છે ગ્લોબલ માર્કેટમાં ખાતરો અને કાચાં માલની કિંમતોમાં દેખાઇ રહેલી મંદી. મોદી સરકાર હાલનાં નાણાકીય વર્ષમાં ખેડૂતોને મળતી ખાતર માટેની સબસિડીનો દર ૨.૩ થી વધારીને ૨.૫ લાખ કરોડ રૂપિયા કરી શકે છે પરંતુ આવનારાં નાણાકીય વર્ષમાં નોંધનીય ઘટાડો પણ શક્ય છે. જો કે હાલની સીઝન માટે દેશમાં પર્યાપ્ત માત્રામાં ખાતરો અને યૂરિયા, ડીએપી જેવા ફર્ટિલાઇઝર્સ ઉપલ્બ્ધ છે,

(11:07 pm IST)