Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

સુરક્ષાચૂક મામલે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરતા ગૃહમંત્રી અમિતભાઈ શાહ

નવી દિલ્હી ; પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા ચૂક મામલે એક્શનમાં કેન્દ્ર સરકાર: ગૃહમંત્રી અમિતભાઈ શાહે તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે .

(9:58 pm IST)