Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

આપણું મેડિકલ આર્મી દેશને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી રહેલ છે: મનસુખભાઈ માંડવીયા

દેશના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ દિલ્હીમાં આજે એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લઇ,  કોરોનાગ્રસ્ત થયેલા હેલ્થકેર  મેડિકલ સ્ટાફની મુલાકાત લીધી હતી અને ખબર અંતર પૂછયા હતા. એમણે કહેલું કે આપણું મેડિકલ આર્મી દેશને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, તેમના સ્વસ્થ રહેવાથી જ દેશ  સુરક્ષિત છે. હું તેમને ઝડપભેર સાજા થાય તેવી શુભકામના પાઠવું છું

(12:00 am IST)