Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ

વિશ્વભરમાં કોરોનાનો બોમ્બ વિસ્ફોટ : છેલ્લા ૨૪ કલાકમાં વૈશ્વિક કોવિડ કેસોમાં ભારે ઉછાળો

દેશમાં આજે ૨૪ કલાકમાં ૧,૧૭,૧૦૦ નવા કેસો નોંધાયા : જે ગયા સપ્તાહથી ૫૯૮% વધુ છે : અમેરિકા, ફ્રાન્સ, ઈટલી, યુકે, સ્પેન, ભારત, આર્જેન્ટીના, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, ટેકસાસ, ઓસ્ટ્રેલિયા, જર્મની, બેલ્જિયમ, નેધરલેન્ડ, સહિતના વિશ્વના લગભગ દેશોમાં કોરોના પાગલ બની ફેલાઈ રહ્યો છે

અમેરીકામાં ૨૪ કલાકમાં ૭,૬૩,૮૭૮ નવા કેસો : ફ્રાન્સમાં ૨,૬૧,૪૮૧ નવા કેસો : ઈટાલીમાં ૨,૧૯,૪૪૧ કેસો : યુકેમાં ૧,૭૯,૭૫૬ કેસો : આર્જેન્ટીનામાં ૧,૦૯,૬૦૮ કેસો : ઓસ્ટ્રેલિયામાં ભારે ઉછાળા સાથે ૭૨૫૦૮ કેસો : ટેકસાસ અને બ્રાઝીલમાં ૪૪ હજારથી વધુ કેસો : સ્વિત્ઝર્લેન્ડમાં ૩૨૩૨૯ કેસો : નેધરલેન્ડમાં ૨૪૫૭૫ કેસો : રશિયામાં ૧૫૩૧૬ કેસો : દ. આફ્રિકામાં ૯૮૫૮ કેસો : ચીનમાં પણ કોરોનાનો ઉછાળો નવા ૧૮૯ કેસો : હોંગકોંગમાં ૩૩ નવા કેસો

યુએસએ       :  ૭,૬૩,૮૭૮ નવા કેસો

ફ્રાન્સ          :  ૨,૬૧,૪૮૧ નવા કેસો

ઇટાલી         :  ૨,૧૯,૪૪૧ નવા કેસો

યુકે            :  ૧,૭૯,૭૫૬ નવા કેસો

ભારત         :  ૧,૧૭,૧૦૦ નવા કેસો

આર્જેન્ટિના     :  ૧,૦૯,૬૦૮ નવા કેસો

ન્યૂયોર્ક         :  ૮૪,૨૦૨ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :  ૭૨,૫૦૮ નવા કેસો

જર્મની         :  ૫૬,૭૮૭ નવા કેસો

ટેકસાસ        :  ૪૪,૯૬૭ નવા કેસો

બ્રાઝિલ        :  ૪૪,૨૧૮ નવા કેસો

કેનેડા          :  ૩૯,૭૫૨ નવા કેસો

સ્વિટ્ઝર્લૅન્ડ    :  ૩૨,૩૨૯ નવા કેસો

ન્યુ જર્સી       :  ૩૨,૨૬૪ નવા કેસો

બેલ્જિયમ      :  ૨૭,૭૯૬ નવા કેસો

નેધરલેન્ડ      :  ૨૪,૫૭૫ નવા કેસો

પોલેન્ડ        :  ૧૬,૫૭૬ નવા કેસો

રશિયા         :  ૧૫,૩૧૬ નવા કેસો

દક્ષિણ આફ્રિકા :  ૯,૮૫૮ નવા કેસો

એસ કોરિયા   :  ૪,૧૨૩ નવા કેસો

સાઉદી અરેબિયા  :      ૩,૧૬૮ નવા કેસો

યુએઈ         :  ૨,૬૮૭ નવા કેસો

જાપાન        :  ૨,૫૦૬ નવા કેસો

સિંગાપોર      :  ૮૧૩ નવા કેસો

ચીન           :  ૧૮૯ નવા કેસો

હોંગકોંગ       :  ૩૩ નવા કેસો

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૧ લાખ ૧૭ હજારથી વધુ નવા કેસ અને ૩૦૨ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૧,૧૭,૧૦૦ કેસો

નવા મૃત્યુ     :    ૩૦૨

સાજા થયા     :    ૩૦,૮૩૬

કુલ કોરોના કેસો    :     ૩,૫૨,૨૬,૩૮૬

એકટીવ કેસો   :    ૩,૭૧,૩૬૩

કુલ સાજા થયા     :     ૩,૪૩,૭૧,૮૪૫

કુલ મૃત્યુ       :    ૪,૮૩,૧૭૮

કોરોના ટેસ્ટ    :    ૧૫,૧૩,૩૭૭

વેકસીનેશન   :    ૯૪,૪૭,૦૫૬

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :    ૭,૬૩,૮૭૮

હોસ્પિટલમાં    :    ૧,૨૬,૧૬૬

આઈસીયુમાં   :    ૨૧,૭૦૭

નવા મૃત્યુ     :    ૧,૭૯૭

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૫,૯૫,૧૦,૩૨૪  કેસો

ભારત       :     ૩,૫૨,૨૬,૩૮૬ કેસો

બ્રાઝીલ :        ૨,૨૩,૯૫,૩૨૨ કેસો

(11:48 am IST)