Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

વિદેશથી આવતા તમામ યાત્રીકોએ ૭ દિવસ કોરનટાઈન થવું ફરજિયાત: ઓમીક્રોનના વધતા કેસોને અટકાવવા કેન્દ્ર સરકારનું મોટું પગલું..

ભારતમાં આંતરરાષ્ટ્રીય આગમન માટે નવા નિયમો: ક્વોરેન્ટાઇન માટે પેઈડ કોવિડ પરીક્ષણો,

કેન્દ્ર સરકારે ભારતમાં આંતરરાષ્ટ્રીય આગમન માટે માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં પ્રવાસીઓ માટે સ્વ-ઘોષણા ફોર્મ સબમિટ કરવું અને કોવિડ-૧૯ ટેસ્ટ ઓનલાઈન પ્રી-બુક કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

 

(4:17 pm IST)