Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો : માત્ર ૪ રાજયોમાં જ ૧૦ હજારથી વધુ કેસ

તામિલનાડુમાં ૨૦૪૨૧ કેસ, કેરળ ૧૪૬૭૨ કેસ, મહારાષ્ટ્ર ૧૨૫૫૭ કેસ, કર્ણાટક ૧૨૨૦૯ કેસ : પશ્ચિમ બંગાળ ૭૦૦૨, જમ્મુ કાશ્મીરમાં કોરોનાનો કહેર યથાવત આંકડો સતત ૧ હજારથી ઉપર કેસ નોંધાય છે ૧૪૪૦ કેસ, છત્તીસગઢ ૯૯૯, મધ્યપ્રદેશ ૭૩૫, હરિયાણા ૬૫૪, મેઘાલય ૪૮૮, ગોવા ૪૦૩, જયપુર ૧૬૯, સુરત ૯૧, ચંદીગઢ ૭૪, લખનૌ ૪૨, રાજકોટ ૨૭ કેસ

તમિલનાડુ

:

૨૦,૪૨૧

કેરળ

:

૧૪,૬૭૨

મહારાષ્ટ્ર

:

૧૨,૫૫૭

કર્ણાટક

:

૧૨,૨૦૯

આંધ્રપ્રદેશ

:

૮,૯૭૬

ઓડિશા

:

૭,૦૦૨

પશ્ચિમ બંગાળ

:

૭,૦૦૨

બેંગ્લોર

:

૨,૯૪૪

આસામ

:

૨,૨૨૮

ચેન્નાઈ

:

૧,૬૪૪

પંજાબ

:

૧,૫૬૩

જમ્મુ કાશ્મીર

:

૧,૪૪૦

તેલંગાણા

:

૧,૪૩૬

પુણે

:

૧,૩૫૯

દીવ

:

૧,૧૯૭

ઉત્તરપ્રદેશ

:

૧,૦૩૭

છત્તીસગઢ

:

૯૯૯

બિહાર

:

૯૨૦

રાજસ્થાન

:

૯૦૪

ગુજરાત

:

૮૪૮

મણિપુર

:

૮૨૩

મુંબઇ

:

૭૯૪

મધ્યપ્રદેશ

:

૭૩૫

હરિયાણા

:

૬૫૪

કોલકાતા

:

૬૪૫

પુડ્ડુચેરી

:

૬૪૦

મેઘાલય

:

૪૮૮

ઉત્તરાખંડ

:

૪૪૬

ગોવા

:

૪૦૩

દિલ્હી

:

૩૮૧

હિમાચલ પ્રદેશ

:

૩૫૭

ઇન્દોર

:

૨૯૮

ઝારખંડ

:

૨૯૩

જયપુર

:

૧૬૯

હૈદરાબાદ

:

૧૮૪

ભોપાલ

:

૧૩૭

અમદાવાદ

:

૧૨૬

વડોદરા

:

૧૨૬

સુરત

:

૯૧

ચંદીગઢ

:

૭૪

ગુડગાંવ

:

૫૫

લખનૌ

:

૪૨

રાજકોટ

:

૨૭

(11:53 am IST)