Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

સિંહને ગરમીમાં રાહત માટે ઈલેકટ્રોલ પાવડર અપાય છે

જોધપુર રાજસ્થાનના માવિયા જૈવિક ઉદ્યાનમાં વન્ય જીવોને ગરમીમાં રાહત આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પાંજરામાં કુલર લગાવાયા છે. વન્ય જીવોને દિવસમાં બે વાર નવડાવાની વ્યવસ્થા પણ કરાઈ છે. એકાંતરા ફલેવર વગરના ઈલેકટ્રોલ પાવડર પાણી સાથે આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોવીડ પ્રોટોકોલનો પણ ખ્યાલ રાખવામાં આવે છે.

(11:54 am IST)