Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

આજે સવારે ઇનસેટ તસ્વીરમાં મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સાગરકાંઠે વાદળાઓ જોવા મળે છે. આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી થઈ છે. રાજ્યના ૪૫ તાલુકામાં ઝરમર થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. નૈઋત્યનું ચોમાસુ કર્ણાટકને કવર કરી દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું.. રાજકોટમાં ગઈ રાત્રે અડધી કલાકમાં વીજળીના લબકારા સાથે ઝંઝાવાતી એક ઈંચ વરસાદ પડ્યો..

(1:02 pm IST)