Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મોંઘવારીની તસ્વીર જણાવતા WPIમાં થશે પરિવર્તનઃ આધાર વર્ષ ૨૦૧૧-૧૨ને બદલે ૨૦૧૭-૧૮ થશે

ગ્રીન ટી, સૌર ઉર્જા, સેનેટાઇઝર, કોર્ન ફલેકસ, બ્રાઉન રાઇસ, તરબૂચ, ઇસ્ત્રી, એલોવેરા WPIમાં સામેલ છે

નવી દિલ્હી તા. ૭ :ટૂંક સમયમાંગ્રીન ટી, સૌરઉર્જા, સેનિટાઇઝર, કોર્નફલેકસ, બ્રાઉન રાઈસ, મશરૂમ, તરબૂચ, વિકેટ કીપિંગગ્લોવ્ઝ, ઈ સ્ત્રી, એલોવેરા જેવી અનેક ઉત્પાદસંશોધિત જથ્થાબંધ ભાવમાંસામેલ થઇશકે છે. મોંઘવારીની તસ્વીર બતાવતા આ સૂચકાંકમાંફેરફાર થવા જઈ રહ્યા છે. અને તેના આધાર વર્ષ ૨૦૧૧-૧૨ની જગ્યા ૨૦૧૭-૧૮ કરવામાં આવશે.

નીતિપંચના સભ્યપ્રોફેસર રમેશચંદની નેતૃત્વવાળા જથ્થાબંધ સંશોધન કાર્યદળની પ્રારૂપ રીપોર્ટના જણાવ્યા મુજબ, આ સૂચકાંકમાં સામેલ ઉત્પાદોનીસંખ્યા હાલમાં વધીને૬૯૨થી વધારીને૧૧૯૬ કરવાના અણસાર છે. જેનાથી આ સૂચકાંક વધુ સમાવેશી બનશે. જથ્થાબંધ ભાવાંકમાખાદ્ય સૂચકાંકનો ભાવ હાલના ૨૪ ટકા થી વધીને૨૭ ટકા રહેવાનાઅંદાજ છે. તેમાં ઇંધણ તેમજ ઉર્જાનોભાગ ઘટીને ૧૧ ટકા રહી શકે છે. જે ૨૦૧૧-૧૨ની શૃંખલામાં ૧૩ ટકા હતું. આ ઉચ્ચ સ્તરીય સમુહએછ કારોબારી સેવા કિંમત સૂચકાંક બેન્કિંગ, વીમો, પ્રતિભૂતિ, હવાઈ પરિવહન, દુરસંચાર, રેલવે પણ જાહેર કરવાની ભલામણ કરી.

હાલના જથ્થાબંધ ભાવાંકનુંઆધાર વર્ષ ૨૦૧૧-૧૨ છે. તેમાં સામેલ ઉત્પાદોનીસંખ્યા મર્યાદિત છે. તેથી તે હાલના વર્ષોમાં ઉત્પાદન પરિણામમાં થયેલા બદલાવને સંપૂર્ણ રીતે પકડવામાંનિષ્ફળ રહ્યા છે. ઉત્પાદન વધવાથી ગયા વર્ષો દરમ્યાનવપરાશની રીતમાં ફેરફારવાળા વધુ ઉત્પાદકોઅંગેની જાણકારી મેળવવામાં મદદ મળી શકે છે. એવામાં મોંઘવારીની વધુ સ્પષ્ટ તસ્વીર સામે આવી સામે આવશે. ઉત્પાદન વપરાશના આધારે થાય છે.

કૃષિ ઉત્પાદનોમાંઇસબગુલ, એલોવેરા, તેમજ મેંથોલ જેવા ઔષધીય છોડ, કેસર તેમજ મેથી, મઢ, મશરૂમ અને તરબૂચ જેવા નવા ઉત્પ સામેલ કરવામાં આવ્યા છે. કિંમતોની જાણકારી મેળવવામાં ટેકિનકલી જાણકારીના કારણે પાંદડાવાળી શાકભાજીનેતેમાં સામેલ કરવામાં આવ્યા છે. પાંદડાવાળી શાકભાજી ખાસ વાતાવરણમાં ઉપલબ્ધ કરાવાઅને સામાન્ય રીતે તેની ખરીદી વેચાણ કિલોગ્રામ જેવા માનકમાંનહીં હોવા અને અલગ ભાગમાં સમાનતા ન હોવાના કારણે તેની કિંમતોનક્કી કરવાનું મુશ્કેલ થશે.

(1:15 pm IST)