Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ઉતરપ્રદેશમાં એક જ દિવસમાં કોરોનાથી રેકોર્ડ ૬૩ લોકોના મોતઃ રાજયમાં મૃતકોની કુલ સંખ્યા ૧૯૮૧ થઇ

ઉતરપ્રદેશના હોમ સેક્રેટરી અવનીશ અવસ્થીએ કહ્યુ કે ઉતરપ્રદેશમાં શુક્રવારના કોરોનાથી રેકોર્ડ ૬૩ લોકોના મોત થયા રાજયમાં મૃતકોની કુલ સંખ્યા ૧૯૮૧ થઇ યુપીમાં હાલમા ૪૪૫૬૩ એકટિવ કેસ છે.

(10:23 pm IST)