Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

શેરબજારમાં આજે પણ ૪૮૮ પોઇન્ટનો જબ્બર ઉછાળો આવ્યો

શેર બજાર સતત દોડધામ કરતું રહે છે ત્યારે આજે મુંબઈ શેર બજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સમાં ૪૮૮.૧૦ પોઈન્ટનો(૫૯૬૭૭.૮૩) અને નિફ્ટીમાં ૧૪૪.૩૫ પોઇન્ટનો(૧૭૭૯૦.૩૫) ઉછાળો આવ્યો છે. જ્યારે ડોલર સામે રૂપિયો ૭૪.૭૦ પૈસા અને ક્રૂડ ઓઇલ બ્રેન્ટ એક બેરલ ૮૦.૩૨ ડોલર રહેલ છે.

(6:42 pm IST)