Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

નરેન્દ્રભાઈની સુરક્ષા ચૂક: પંજાબના છ વરિષ્ઠ અધિકારીઓને કારણ બતાવો નોટિસ

૫ જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં એક ફ્લાયઓવર પર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૫-૨૦ મિનિટ માટે ફસાયેલા હોવાના કિસ્સામાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબના છ વરિષ્ઠ અધિકારીઓને કારણ બતાવો નોટિસ આપી છે

(7:00 pm IST)