Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

માર્ચ સુધીમાં ભારતને ૧૭ રાફેલ મળી જશે

નવી દિલ્‍હી : ભારતને ફ્રાન્‍સ તરફથી અત્‍યાર સુધીમાં ૧૧ રાફેલ ફાઇટર પ્‍લેન મળ્‍યા છે. જે મોટાભાગે જામનગર એરબેઝ પર ઉતર્યા છે. જયારે માર્ચ સુધીમાં ૧૭ રાફેલ ભારતીય એરફોર્સને મળી જશે તેમ મનાય છ.ે

(12:16 pm IST)