Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હોળીના દિવસે જ ૬૦ વર્ષના સ્કીન સ્પેશિયાલિસ્ટ હિન્દુ ડૉ. ધરમ દેવ રાઠીની તેમના ડ્રાઇવર ખૈરપુર મીરના રહેવાસી હનિફ લેઘારીએ હત્યા કરી

હત્યા બાદ સ્થળ પરથી ડ્રાઈવર ફરાર થઈ ગયો. ડો. ધરમના રસોઇયા દિલીપ ઠાકુરે જણાવ્યું કે જ્યારે બંને ઘરે પહોંચ્યા ત્યારે ડ્રાઈવર અને ડોક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી. કારણ બહાર આવ્યું નથી. ડો.નો પરિવાર અમેરિકા રહે છે.

(8:17 pm IST)