Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

નેપાળમાં કાલે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે: રામચંદ્ર પૌડેલ અને સુભાષચંદ્ર નેમ્બાંગ વચ્ચે જામશે જંગ

નવી દિલ્હી :  આવતીકાલે નેપાળમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. નેપાળી કોંગ્રેસ તરફથી રામ ચંદ્ર પૌડેલ અને CPN-UML તરફથી સુભાષ ચંદ્ર નેમ્બાંગ ચૂંટણીમાં ઉભા છે. માહિતી આપતા નેપાળના ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

(11:41 pm IST)