Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

મહારાષ્ટ્ર્ વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં નવી મહિલા નીતિ રજૂ કરવામાં આવશે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ગૃહમાં મહિલા નીતિ પર ચર્ચા કરાઈ

મુંબઈ :  મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે રાજ્યની નવી મહિલા નીતિ પ્રદેશ વિધાનસભાના ચાલુ બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી મંગળ પ્રભાત લોઢાએ આ મુદ્દા પર થયેલી ચર્ચાનો જવાબ આપતા વિધાનસભામાં આ જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ગૃહમાં મહિલા નીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

(11:43 pm IST)